આવ્યા આવ્યા છે સહજાનંદ હરખ મારે હૈયે ઘણો રે સાથે લાવ્યા છે સર્વે સંત ૧/૧

 

આવ્યા આવ્યા છે સહજાનંદ, હરખ મારે હૈયે ઘણો રે, 
સાથે લાવ્યા છે સર્વે સંત, આનંદ મારે અતિ ઘણો રે... ટેક.
પૂરણ બ્રહ્મ હરિ લાગે છે પ્યારા, સર્વોપરિ શ્રીજી સર્વેથી ન્યારા;
એને જોતા ટળ્યા જમફંદ... હરખ૦ ૧
રૂપાળુ મુખને ટીબકડી ગાલમાં, મંદ મંદ હસે મારો લાડીલો વાલમાં;
મારો વાલીડો છે જગવંદ... હરખ૦ ૨
કામક્રોધ મારવા ને જીવો ઉદ્ધારવા, આવ્યા છે નાથજી સર્વેને તારવા;
જ્ઞાનજીવન તાર્યો સુખકંદ... હરખ૦ ૩

મૂળ પદ

આવ્યા આવ્યા છે સહજાનંદ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0