અક્ષરધામથી શ્રીજી પધાર્યા પધારી જીવ બહુ તારીયા રે ૧/૧

અક્ષરધામથી શ્રીજી પધાર્યા,
પધારી જીવ બહુ તારીયા રે.. ટેક.
નરકનાં કુંડ વાલે ખાલી કરાવ્યા,
તોય ન રીઝ્યો મારો વાલમો રે... અક્ષર૦ ૧
આસુરી પાપી મોટા ડાકુઓ તાર્યા,
તોય ન રીઝ્યો મારો વાલમો રે... અક્ષર૦ ૨
સત્સંગ વાલે દેશો દેશ કરાવ્યો,
તોય ન રીઝ્યો મારો વાલમો રે... અક્ષર૦ ૩
દેવો આચાર્યો સંતો શાસ્ત્રો રચાવ્યા,
જ્ઞાન કે રીઝ્યો ત્યારે વાલમો રે... અક્ષર૦ ૪

 

મૂળ પદ

અક્ષરધામથી શ્રીજી પધાર્યા પધારી જીવ બહુ તારીયા રે

મળતા રાગ

ઉંચા રે ગઢ બેની તારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાનપરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
4
6