આજ સૂરજ ઉગ્યો ને શ્રીજી આવીયા રે આવ્યા આવ્યા ગઢડા મોઝાર ૧/૧

 આજ સૂરજ ઊગ્યો ને શ્રીજી આવિયા રે;
	આવ્યા આવ્યા ગઢડા મોઝાર, લાડીલો લાલ આવિયા રે;
	આવ્યા આવ્યા દાદાને દરબાર, લાડીલો લાલ આવિયા રે...ટેક.
જયા કહે લલીતાને વાતડી રે, આપણે આજ આનંદ અપાર-લાડીલો૦ ૧
શ્રીજીને ઉતારો અક્ષરઓરડી રે, સંતોને દાદાનો દરબાર-લાડીલો૦ ૨
જ્ઞાનજીવન કહે સ્વામી મળિયા રે, શ્રીજી સુખ સુખનો ભંડાર-લાડીલો૦ ૩ 
 

મૂળ પદ

આજ સૂરજ ઉગ્યો ને શ્રીજી આવીયા રે

મળતા રાગ

આજ સૂરજ ઊગ્યો ને શ્રીજી આવિયા રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

પરંપરાગત (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
1
0