સ્વામિનારાયણ દેવ રે, ભજ મન નરનારાયણ દેવ રે.૧/૪

પાતળીયે હર્યા પ્રાણરે બેની મારાં.ઢાળ.
સ્વામિનારાયણ દેવરે, ભજ મન નરનારાયણ દેવરે.ટેક.
શિવ સનકાદિક નારદ સરખા, નિત્ય કરે છે જેની સેવરે.ભ. ૧
વિશાલાવાસી સબ સુખ રાસી, જોગ અભ્યાસી અભેવરે.ભ.ર
જેને ભજતાં ભવ દુઃખ નાસે, ત્રાસે તાપ તતખેવરે.ભ. ૩
નિષ્કુળાનંદકે નાથ ભજ્યાની, પાડી અંતરમાં ટેવરે.ભ. ૪

મૂળ પદ

સ્‍વામિનારાયણ દેવ રે, ભજ મન નરનારાયણ દેવ રે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0