સ્વામિનારાયણ નામરે, વાલું લાગે સ્વામિનારાયણ નામરે૨/૪

સ્વામિનારાયણ નામરે, વાલું લાગે સ્વામિનારાયણ નામરે.ટેક.
રાત્ય દિવસ મારા રુદીયા ભીતર જપીશ આઠું જામરે.વા. ૧
ભવ જળ તરવા પાર્ય ઉતરવા, ઠરવાનું છે મારે ઠામરે.વા. ર
સર્વોપરી શામ છે નરવીર નામ, સુંદર સુખડાનું ધામરે.વા. ૩
નિષ્કુળાનંદના નાથને ભજતાં, વારે તેનું નહિ કામરે.વા. ૪

મૂળ પદ

સ્‍વામિનારાયણ દેવ રે, ભજ મન નરનારાયણ દેવ રે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તન સરિતા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
મહેન્દ્ર કપુર

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સ્વામિનારાયણ ગુણગાન
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગૌતમ અંબાસણા
દરબારી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
1
0