સ્વામિનારાયણ વીર રે, વસ્યા રુદે સ્વામિનારાયણ વીરરે.૪/૪

સ્વામિનારાયણ વીર રે, વસ્યા રુદે સ્વામિનારાયણ વીર રે.
અસ્થિર મન સ્થિર થયું છે, ગયું અતરનું અધીરરે.વ.૧
સમ્યો શંસે ને શોક સર્વે , થઇ શાંતિ સુખ શરીર રે.વા.ર
નિરભે થયાં દુઃખ દલનાં, થઇ ચિત્તની વરતી સ્થિરરે.વા. ૩
નિષ્કુળાનંદકે આનંદ આવ્યો, હવે દલે નહિ દલગીરરે.વા. ૪

મૂળ પદ

સ્‍વામિનારાયણ દેવ રે, ભજ મન નરનારાયણ દેવ રે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)
શિવરંજની
કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0