કસીછે કમરે શાલરે, કમર તો કસીછે.૩/૪

 

કસીછે કમરે શાલરે, કમર તો કસીછે.
કમર કસિ દુશાલ સું રુડે કસુંબે રંગેલરે.
છેડા રુડાછે જરકસી, એવા નિરખ્યા આંખે અલબેલરે. ક. ૧
આંટા ઉપર્ય ઓપી રઇ, કાજુ કસબની કોર.
એવા જોતાં અંતરે, મારાં નયણાં કરે છે જોરરે. ક. ર
ખંભે શામને શોભી રીયો, ઝીણો રેટો રુડે રંગ.
નિષ્કુળાનંદના નાથજી, સારા શોભી રયયા અંગો અંગરે. ક. ૩

મૂળ પદ

શોભીછે સુંદર શામરે, સુંથણલીતો શોભીછે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી