ક્યું રિઝેગે રામ બંદે ક્યું રિઝેગે રામ, ૩/૪

ક્યું રિઝેગે રામ બંદે ક્યું રિઝેગે રામ,એસા પ્યાર નહિ પ્રભુસે, જેસે પ્યારે હે દામ. બંદે.
તનમે તોલ્યે જૂઠ મ બોલ્યે, પુછત હઉ કરભામ,દેખ વીચ્યારી દીલકે દેદુ, રામ પ્યારે કે વામ. બંદે.૧
એસિ મમત નાયે સાહેબસે, જેસિ મમત ઘર ધામ,હેલ્યા માત્ર હરિકું સંભારત, ઉનકું સંભારે આઠું જામ. બંદે. ર
અહુનિશ આલોચન વાકિ, પલ ન પાવે વિરામ,રુદે જકત ભકત મન માનત, કેસેહિ સુંધરે કામ. બંદે.૩
ચલના ખોટા માનલે મોટા, ધર્યા જ્ઞાનીકા નામ,નિષ્કુળાનંદ એસે ઠગકે, નાંહે ઠેકાંણા ઠામ. બંદે. ૪ 

મૂળ પદ

ક્યું પાયે ઘર દૂર બંદે ક્યું પાયે ઘર દૂર,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ચેત સવેરા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
શોભિતસ્વરૂપદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

નામ તેરા સુખકારી
Studio
Audio
0
0