પ્રાતઃ થયું વ્હાલા; જાગો ધર્મલાલા આવ્યા દર્શન કાજ સર્વ સંત સમાજ ૧/૧

પ્રાતઃ થયું વ્હાલા; જાગો ધર્મલાલા...ટેક.
આવ્યા દર્શન કાજ, સર્વ સંત સમાજ...પ્રાતઃ૦ ૧
પંખી બોલે પીયુડા, જાગો મારા વાલુડા...પ્રાતઃ૦ ૨
થયા ઘંટીના ઘોર, ઉઠો ચિત્ત ચોર...પ્રાતઃ૦ ૩
બોલે સંતો કીર્તન, આપો વાલા દર્શન...પ્રાતઃ૦ ૪
કહે જ્ઞાનજીવન, જાગો મારા જીવન...પ્રાતઃ૦ ૫

મૂળ પદ

પ્રાતઃ થયું વ્હાલા; જાગો ધર્મલાલા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0