ક્રમડંડ કીનહું ન સયેરે સંતો. ક્રમ.૨/૪

ક્રમડંડ કીનહું ન સયેરે સંતો.ક્રમ.
સુખ અસુર ઓર અનેક જન, સબહી ભુગત માન ભયે રે સંતો. ક્ર. ૧
અંધ બંધિર પંગુ પગ હિને, જો ડંડ દૈવને દયે,
રોગી રંક વિયોગી વસન અન્ન, સહે દુઃખ જાત ન કયે રે સંતો.ક્ર. ર
પર્યે પરવસ પરદેશ પલાયે, ભટક ભટક ભવ ગયે,
દુઃખી દિન દાલીદ્રિ દીવાને, ઓર તીન તાપમે રયે રે સંતો.ક્ર. ૩
એસે નેક સહે દુ:ખ સિરમે, સબહી કર્મ વસ વયે,
નિષ્કુળાનંદ હરિ અગ્યા કઠન ભઇ,કહો સુખ કિસ વિધ લયે રે. સંતો.ક્ર. ૪ 

મૂળ પદ

કરના કઠીન નહિં ભાઇ, મન હઠ કર શીત સહે વૃષા તાપ સહે તન,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી