આઓ રે મેરે મીઠડે મોહન, નેનુંદિ અગિયાં, ૨/૪

આઓ રે મેરે મીઠડે મોહન, નેનુંદિ અગિયાં,

નેનુદિ અગિયાં મોયે લગની તેરી લગિયાં. આ.

દૂર્ય રીયે દુઃખ હોત હે, તુમ જાનત હો ૧

જરે અંગેઠિ અંગમે, મેરે પિયા તેરે વિયોગ,

વિયોગ રોગ વાધિયો, મેં તો ભૂલી ગઇ ભવ ભોગ રે આ.

રાત્ય દિવસ રુદિયે, પિયા રટુ મેં તેરા નામ,

નામ તેરા મેં ઉપર્યે, પિયા વારુ કોટિક કામ રે. આ. ૩

સુંદર તેરી મૂરતિ, મેરે મન વસી મુકુંદ,

મુકુંદ તેરે ઉપર્યે વારી જાય નિષ્કુળાનંદરે. આ. ૪

મૂળ પદ

જાઓ રે મેરે જુઠડે વાલમ ન માનું બતિયાં,

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી