અજબ બન્યા હે આજ, અવસર અજબ બન્યા હે આજ૧/૪

પદ-૧-    ૭૭૩

રાગ ગોડી  : પ્રગટ પ્રમાણે હરિને,  એ ઢાળ.

અજબ બન્યા હે આજ,  અવસર અજબ બન્યા હે આજ,  ટેક

જામે પરગટ મીલે પરમાનંદ,  સરી ગયે સબ કાજ.          અ. ૧

દેવ વાંછિત પાયે નર દેહ,  ભવજળ તરવેકો ઝાજ,

તામે સદગુરુ મીલે મેહરમી,  ભલો બન્યો હે સમાજ.        અ. ર

અબકી વેર સો ફેર ન આવે,  જામે મીલે મહારાજ,

મનુષ દેહકો લાહોજ લીનો,  ભલી રીતે રહી લાજ.           અ. ૩

ધન્ય સત્સંગ ધન્ય સદગુરુ,  ધન્ય ધન્ય અવસર આજ,

નિષ્કુળાનંદ આનંદ પદ પાયે,  ગુરુ મીલે ગિરધર રાજ.    અ. ૪ 

મૂળ પદ

અજબ બન્‍યા હે આજ, અવસર અજબ બન્‍યા હે આજ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
ઇન્સ્ટ્રુમેન્ટલ-૧
Studio
Audio
0
0