મોહન મુખારવિંદે, મુજ મન ભ્રમર ભમે છે ૧/૧

 મોહન મુખારવિંદે, મુજ મન ભ્રમર ભમે છે,
	નીરખી નયન તારા, દિલ દુ:ખડા શમે છે...ટેક.
શિર પાઘ પેચ તોરા, ગુલાબી ગાલ ગોરા;
	શણગાર સાંજ ભોરા, ચિત્તમાં સદા રમે છે...મોહન૦ ૧
કુંડળ ધર્યા છે કાને, વિશાલ ભાલ મજાને;
	મુખ ચાંદ કે સમાને, દિલ શત્રુને દમે છે...મોહન૦ ૨
નમણી નાસે રૂપાળા, રાતા અધર પ્રવાળા;
	કંઠે કનકમાળા, પોંચી કડાં ગમે છે...મોહન૦ ૩
જરિયાની સ્વાંગ ધારી, મૂરતિ અખંડ પિયારી;
	દર્શન સુખકારી, નરસિંહ ચરણ નમે છે...મોહન૦ ૪ 
 

મૂળ પદ

મોહન મુખારવિંદે મુજ મન ભમર ભમે છે

મળતા રાગ

મોહન મુખારવિંદે મુજ મન

રચયિતા

નરસિંહ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

તેરી સાંવરી સૂરત
Studio
Audio
2
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
કલાવતી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
લાડકવાયા
Studio
Audio & Video
1
0