અપરાધી હું ઘણો આપનોરે , નિર્લજ છું નહીં લાજરે.૨/૪

અબ અખિયનકો ફલ પાયે...                                       ટેક.
મનુષ્ય દેહહુકો જો લાવ, સબહિ મેરે આયે.             ૧
ભેઠય ભઇ મગહુમેં મોકું, હસત બદન દરશાયે.     ર
ચંચલ નયનકી સાન કરીકે, કર લટકે લલચાયે. ૩
ભૂમાનંદ કહે ભવતારણ, ભકિતધર્મસે જાયે.            ૪
 

મૂળ પદ

અરજ સુણો અલબેલડા, છોડયો પ્રભુવાસ રે

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી