આઇ પિયા દુસરી હોરી હોરીવે૩/૪

 આઇ પિયા દુસરી હોરી હોરીવે.                                                આઇ.

દુસરી હોરી આઇ દેખી દિલમે, ઉપજત દુઃખ નયોરી;
બિરહાનલસે મેં બહુત જરુંગી, મારુંગી મેં માદુર ઘોરી;
દરશકો દાન દયોરી.                                                                આઇ.૧
ફાગુન માસમે ફાગ રમત હે, ભ્રમત હે નરત્રિયા દોરી;
હોરી હોરી કહી ઝોરી ચલાવે, ગાવે તાનન તોરી;
પરસપર ખેલ મચોરી.                                                             આઇ.૨
બરહી રટત જેસે જલધર બનમેં, ચંદકું જૈસે ચકોરી;
તૈસે મેં તુમકુ રટહું નિસિવાસર, પુનિપુનિ કહું કરર્જોરી;
બાલમ બિનતી સુનો મોરી.                                                      આઇ.૩
તુમતો દયાનિધિ દિલકે કહાવો, ક્યું અસ ભયે હો નિઠોરી ;
અવિનાશાનંદકી બિનતી બિહારીઃ શ્રવણ સુણીકે લિયોરી;
બાલમ આય મિલહું બહોરી.                                                     આઇ.૪
 

મૂળ પદ

કાંનકું કુબરી કછુ કીનો, સખી

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી