છાંટે રંગ ઝરી ઝર છાંટે રંગ ઝરી ઝરર સાંવરિયો.૩/૪

છાંટે રંગ ઝરી ઝર છાંટે રંગ ઝરી ઝરર સાંવરિયો.ક્યા વિલમ કારો ચલો ચલોરે દેખન.       છાંટે.
ઝરી લઇ છીરકત રંગભર રસિયો,લૈકે કંચન પિચકારી કર કરરર રે;                       સાંવરિયો.
ખેલત ખેલ અખિલ અવતારીભ્રમત રમત રંગ અંગ ભર ભર;                          છાંટે.૧
તરૂન તરૂલ તન કાન કુંવર વર,ધમ ધમ ધમ ક્રમ ધરે ધર ધર રે.                                સાંવરિયો.
મચ્યો હે અલોકિક ખેલ મનોહર,ખેહર દેખન આઇ ખડે હર હર,                                   છાંટે.૨
લુંબ ઝુંમ હરી ગ્વાલનકે સંગ,છિરકત અતિ છેલ રંગ છરછર રે; સા.
હોરી હોરી મુખ બદત બિહારી,થરક્ત હે દેખી જન થર થર રે;                          છાંટે.૩
રંગ ઉમંગ સખા સંગ છિરકત,માનું આવત ભાદો ઘન ઘર ઘર રે;  સાં.
અવિનાશાનંદ કે નાથકું લખીકે,કથન કલુષ કલિમલ જર જર                                    છાંટે.૪ 

મૂળ પદ

ચલો ચલો રી ઝપટરે, સખરી ક્યા વિલંમ કરો;

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી