અનિહાંરે વિરજ રહી હારીરે, ૧/૮

 અનિહાંરે વિરજ રહી હારીરે,

એજી નાગર નંદકુમાર;                         બિ.
અબહી લીની લાલા સારી બહારી,
રંગ મેં ભિંજોઇ બિગારીરે                      બિ.૧
નિરખતહે સબ નગર ડગરમે,
બેરન નનદિ બિહારીરે;                         બિ.૨
માંજનહો મુખ કુરંગ સારસે,
પિચકારી ભરી મારીરે;                         બિ.૩
અવિનાશાનંદ એ અજબ લાલનકી,
બાનકપર બલહારીરે.                           બિ.૪
 

મૂળ પદ

અનિહાંરે વિરજ રહી હારીરે,

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી