અનિહાંરે પ્રીતમ પિયા પ્યારે રે, એજી રાજીવલોચન નાથ ૨/૮

 અનિહાંરે પ્રીતમ પિયા પ્યારે રે,

એજી રાજીવલોચન નાથ.                                              પ્રી.
છિરકત હો રંગ છેલ છેલ છવિલે,
મનમોહન મતવારે રે;                                                  પ્રી.૧
મારત મુખ પિચકારી મનોહર,
ભરભર રંગ ભયહાંરે રે.                                                પ્રી.૨
મુખ ચુંબત મનમોહન મગમે,
લોકકી લાજ બિસારેરે;                                                  પ્રી.૩
અવિનાશાનંદકે નાથ બિહારી,
તુમ જીતે હમ હાંરેરે.                                                     પ્રી.૪

મૂળ પદ

અનિહાંરે વિરજ રહી હારીરે,

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી