અનિહાંરે બાવરે બનમારી રે, ભયે ભૂધર રંગભરેલ;૩/૮

અનિહાંરે બાવરે બનમારી રે, ભયે ભૂધર રંગભરેલ; બા.

ફાગુનમે જોબન મદમાતો, પકરી રોકત પરનારી રે. બા.૧

નિકસ ન પાવે નારી નગરમેં, ડગરમે રમત બિહારી રે, બા.૨

જે જાવે તાકું રંગમે રોલત , બોલત બાત નઠારી રે; બા.૩

અવિનાશાનંદકે નાથ બિહારી, લોક વેદ હદ ટારી રે. બા.૪

મૂળ પદ

અનિહાંરે વિરજ રહી હારીરે,

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી