અનિહોરે બિરજ રહી તુંમકું રે, ૪/૮

 અનિહોરે બિરજ રહી તુંમકું રે,

એજી અપની ગરજ કે યાર;                                                     બિ.
અબિર ગુલાલસે બાદર છાયે,
પિચકારી મારી હમકુ રે.                                                           બિ.૧
ભ્રમત ઘુંમત ભર ભર પિચકારી,
રંગમેં રમત રૂમ રૂમકું રે;                                                          બિ.૨
બજતહે ચંગ ઉપંગ ઝાંઝ ડફ,
મૃદંગ બજત ગુંમ ગુમકું રે,                                                      બિ.૩
અવિનાશાનંદ નાથ અવિનાસી,
ગાવત તીલાનો તુમ તુંમકું રે;                                                  બિ.૪

મૂળ પદ

અનિહાંરે વિરજ રહી હારીરે,

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી