અનિહાંરે સંતન સંગ ખેલેરે, એજી ધરમતનય સુખધામ;૬/૮

 અનિહાંરે સંતન સંગ ખેલેરે, એજી ધરમતનય સુખધામ;                                  સં.

                        કસન કસી કટી બસન કલમ દ્રગ, ધસન આત રંગ રેલે.          સં.૧
                        હોરી હોરી કહી ઝોરી ચલાવત, છિરકત રંગ છકેલેરે.                સં .૨
                        સંત સહિત રસબસ હરી સોહત, માનુ પલાસ પુલેલેરે.             સં.૩
                        અવિનાશાનંદ કે ધૂમ મચાઇ, અવિનાશી અલબેલે રે.              સં.૪

મૂળ પદ

અનિહાંરે વિરજ રહી હારીરે,

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી