ઝૂલે છે છેલ છોગાળો હિંડોરામે ઝૂલે૪/૪

ઝૂલે છે છેલ છોગાળો હિંડોરામે ઝૂલે૦

મુગટ મણીમય માથે મનોહર,
ઓઢયો છે નવલ દુશાલો. હિંડોરા.૧
ઝૂલત હાર બાજુબંધ ગજરા;
પેરીને ધર્મનો લાલો. હિંડોરા.૨
દરશન દેવે છે દાસને દેખી,
મોહનવર મરમાળો; હિંડોરા.૩
અવિનાશાનંદ દેખી ઉર અંતર.
રાજીવ નેણ રૂપાળો. હિંડોરા.૪

મૂળ પદ

રતન હિંડોળે ઝૂલાવે, જશોદા મૈયા રતન.

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
બીપીનભાઈ રાધનપુરા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0