એને જાણવાનું શું કામ છે જે, નથી જ રહેવાનું ૧/૨

 એને જાણવાનું શું કામ છે જે, નથી જ રહેવાનું;
	એને માણવાનું શું કામ છે જે નથી જ રહેવાનું...૧
એને ચિંતવવાનું શું કામ છે જે નથી જ રહેવાનું;
	એને જોવાનું શું કામ છે જે નથી જ રહેવાનું...૨
એથી ડરવાનું શું કામ છે જે નથી જ રહેવાનું;
	એને મેળવીને શું કામ છે જે નથી જ રહેવાનું...૩
એને ભોગવીને શું કામ છે જે નથી જ રહેવાનું;
	એમાં પ્રીતિ કરી શું કામ છે જે નથી જ રહેવાનું...૪
એવા આકાર ને સુખ-દુ:ખ છે જે નથી જ રહેવાનું;
	એનું ‘જ્ઞાન’ તારે શું કામ છે જે નથી જ રહેવાનું...૫ 
 

મૂળ પદ

એને જાણવાનું શું કામ છે જે, નથી જ રહેવાનું

મળતા રાગ

એને જાણવાનું શું કામ છે (ગઝલ)

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0