જનમ્યા જગમાં જન જાણ જો, હનુમંતારે, ૧/૪

જનમ્યા જગમાં જન જાણ જો, હનુમંતારે,સુત વાયુ તણા સુખધામ,  મહા બલવંતારે.
નૈષ્ટિકમાં મુખ્ય અતિઘણા;હ.કરે પૂરણ જનના કામ.  મહા.૧
વલી વજ્રતનું વિતરાગી છે; હનુ.અતિ નીતિપ્રવીણ અનુપ. મહા.
નિગમાગમ બુદ્ધિ શાસ્ત્રની, હનુ. સરવેને છે સુખરૂપ. મહા.૨
રધુનંદનના મંત્રી વડા, હ.અતી દાસપણું દિલ શુદ્ધ.       મહા.
ભયભંજન ભક્તતણા ભુવિ હ. બલિયા છલિયામાં બુદ્ધ . મહા.૩
સીતાની લેવા શુદ્ધને હ; મોકલીયાં શ્રી માહારાજ.   મહા.
અવિનાશંદ કે આ સમે હ; કરે કલજુગમાં જનકાજ.         મહા.૪ 

મૂળ પદ

જનમ્યા જગમાં જન જાણ જો, હનુમંતારે,

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0