કીનખાપની ડગલી પે’રી રે, સહજાનંદ સ્વામી ૨/૪

કીનખાપની ડગલી પે’રી રે, સહજાનંદ સ્વામી;
			સુરવાળમાં નાડી હીર કેરી રે	...સહ૦ ૧
માથે મોળીડું નૌતમ ભાળી રે-સ૦ મોટી ભવની વેદના ટાળી રે	-સહ૦ ૨
કેડે રેંટો કસુંબી શોભે રે-સ૦ જોઈ મનડું મારું લોભે રે	-સહ૦ ૩
ખભે ધોતી અતિ રૂપાળી રે-સ૦ હાથે સોટી છે ફૂમકાવાળી રે	-સહ૦ ૪
ભવ બૂડતાં ઝાલ્યો મારો હાથ રે-સ૦ મંજુકેશાનંદના નાથ રે	-સહ૦ ૫
 

મૂળ પદ

તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે, શ્રીઘનશ્યામ હરિ

મળતા રાગ

ગરબી

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

પરંપરાગત (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
1