પે’રી નેપૂર ચાલતાં ઠમકે રે, શોભે શામળિયો ૩/૪

પે’રી નેપૂર ચાલતાં ઠમકે રે, શોભે શામળિયો;
			કેડે કંદોરો ઘુઘરી ઘમકે રે		...શોભે૦ ૧
વેઢ વીંટી છે નંગ જડાવ રે-શો૦ હેમ બાજુ છે ખૂબ બનાવ રે		-શોભે૦ ૨
પેર્યાં કનક કડાં બેઉ હાથે રે-શો૦ સોના સાંકળાં પેર્યાં છે મારે નાથે રે	-શો૦ ૩
બેઉ કાનમાં કુંડળ લળકે રે-શો ૦ ઉર મોતીડાંની માળા ઝળકે રે	-શોભે૦ ૪
પે’રી સાંકળી ને સોનાદામ રે-શો૦ મંજુકેશાનંદના શ્યામ રે		-શોભે૦ ૫
 

મૂળ પદ

તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે, શ્રીઘનશ્યામ હરિ

મળતા રાગ

ગરબી

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮


સાંવરિયો મોરો રે પ્યારો
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

શોભે શ્રી ઘનશ્યામ
Studio
Audio
7
0