નટવર રંગભીનો લાડીલો હો, લાડીલો ખેલત હોરી હરખાઇ૪/૪

નટવર રંગભીનો લાડીલો હો, લાડીલો ખેલત હોરી હરખાઇ નટ.||ટેક||
કેસર રસસે રસબસ કીને, સબહી મુનિકુ બોલાઇ.
પ્રેમ ભરે મારત પિચકારી, સંતનકુ સુખદાઇ. નટ.૧
રંગ ગુલાલ ઉડાવત પ્યારો, સુર સબ નિરખત આઇ.
દેવ વિમાનસે અંબર છાયો, ગાવત ગંધર્વ મુદ્ પાઇ. નટ.૨
મુનિ મંડળ મધ્ય શોભત પ્યારો , શશી જ્યુંહી ગગન કે માંઇ.
ધર્મકુંવર રંગભિંજ રહે હૈ , શોભા વરણી નહીં જાઇ. નટ.૩
અબીર ગુલાલ ઉડાવત મોહન, રંગ કી ધૂમ મચાઇ.
મંજુકેશાનંદ સો પ્રભુકો, મહિમા સકત નહીં ગાઇ. નટ.૪

મૂળ પદ

વાસુદેવ પધારે આજ ભુપર હો,

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી