દેખત એક ટ્ક ભામિની, હોરી ખેલત પ્યારે૪/૪

દેખત એક ટ્ક ભામિની, હોરી ખેલત પ્યારે
રંગભીનો રંગ રેલ, મોહન માવજી હોરી ખેલત પ્યારે. ||ટેક||
નૌતમ નેહ લગાય કે, હોરી.નંદ કુંવર અલબેલ. મોહન.૧
શોભે સખાકે સાથ મેં, હોરી. લેરખડો નંદલાલ મોહન.
વદનકમળ રળિયામણું, હોરી, ઝલકત સુંદર ભાલ. મોહન.૨
શીશ કલંગી શોભતી, હોરી .નેણ કમળ રંગચોળ. મોહન.
ગોવાળા સંગ ગાત હે, હોરી . .હો રહી હાલકલોક મોહન.૩
છોળ ઉડાવત રંગ કી, હોરી. રીજે હરી સુખપાય. મોહન.
મંજુકેશાનંદ કહે, હોરી, ભેટે ભુજ ભરીબાથ. મોહન.૪

મૂળ પદ

શ્વેત વસન તન પેહેરીકે, હરી ખેલત હોરી

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી