આજે હરિજયંતિ દિન આવીયોરે, એ તો સત્સંગીને મન ભાવિયો રે૩/૪

 આજે હરિજયંતિ દિન આવીયોરે, એ તો સત્સંગીને મન ભાવિયો રે 
પુત્રકલત્ર આપે રાજ પાટને રે, ખોટ ખાઇ ઉઘાડે ખાટને રે આજે.
એતો મોક્ષનો જાણે વાવટો રે, આવ્યો આજે વિજય જાણો સામટોરે
એતો વિપ્ર જાણો વિવાહ તણો રે, કરે હસ્તમેળાપ હરિતણો રે. આજે.
દાસ નારાયણ એને શરણે જતાં રે, પાપ પૂર્વનાં પૂર્ણ પ્રજળી જતાં રે

મૂળ પદ

હરિ જયંતિ વ્રત હેતે કીજીયેરે, એનો મહિમા તે ઉર ધારી લીજીયે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી