મને પ્યારી લાગે મૂર્તિ તમારી,  ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી ૧/૧

મને પ્યારી લાગે મૂર્તિ તમારી,
	ઘનશ્યામજી, પ્યારી લાગે મૂર્તિ તમારી...ટેક.
કુંકુમનો ચાંદલો ને ભાલે તિલક વચ્ચે,
	હાં રે તમે ભાળો ને ભ્રમણા ભુલાવી...ઘન૦ ૧
કાને કુંડળ હરિને માથે મુગટ શોભે,
	હાં રે કંઠે ધારી માણેક જડી માળા...ઘન૦ ૨
જામો જરિયાની પહેર્યો સોનેરી સુરવાળ છે,
	હાં રે તમારી કેડે કસ્યો છે કંદોરો...ઘન૦ ૩
મૂર્તિમાં મગ્ન થઈ ચરણોમાં ચિત્ત દઈ,
	હાં રે જાય દાસ નારાયણ વારી...ઘન૦ ૪
 

મૂળ પદ

મને પ્યારી લાગે મૂર્તિ તમારી, ઘનશ્યામજી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આસીફ ઝેરીયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
બાલ કલરવ
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
લક્ષ્મી વેકરીયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


વધાઇ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનધારા-મારા ઘનશ્યામ
Studio
Audio
0
0