અન્ય પદારથ પ્રભુ વિના, તેમાં પ્રીતિ ન હોય લગાર; ૧/૧

 દ-૧(રાગ :પૂર્વ છાયો)

પદ-૧૫૧
            અન્ય પદારથ પ્રભુ વિના, તેમાં પ્રીતિ ન હોય લગાર;
            વૈરાગ્ય તેને જાણવો, સહુ જનને નિરધાર.                               
            પિંડ બ્રહ્માંડથી પ્રીતિ તોડી, ભજે શ્રી ભગવાન;
            માયા સુખને મિથ્યા જાણે, નિર્વેદી ભકત નિદાન.                    
            કાળ શક્તિએ કરીને, થાય પ્રલય ચાર;
            નિત્ય નિમિત્તને પ્રાકૃત, વળી આત્યંતિક નિરધાર.                    
            પ્રલય ચાર વડે કરીને, થાય સર્વનો નાશ;
            એક હરિ ને મુક્ત હરિના, રહે સદા અવિનાશ.                         

મૂળ પદ

અન્ય પદારથ પ્રભુ વિના, તેમાં પ્રીતિ ન હોય લગાર;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી