ઝીણાભાઇએ હરિ જાણ્યા, યથારથ ઝીણાભાઇએ હરિ જાણ્યા;૪/૪

પદ-૪/૪ પદ-૨૪૧ ઝીણાભાઇએ હરિ જાણ્યા, યથારથ ઝીણાભાઇએ હરિ જાણ્યા; મહા મોજ પ્રભુ સંગે માણ્યા યથારથ.ટેક. પ્રીતી અચળ જેની પ્રગટ પ્રભુમાં, વચનામૃતમાં લખાણા.યથારથ.૧ વારંવાર પ્રભુ નિજ ભુવનમાં, વાજતે ગાજતે આણ્યા. યથારથ.૨ ઉત્તમ જ્ઞાની ભકત એકાંતિક, વાલમજીએ વખાણ્યા. યથારથ.૩ નારણદાસના નાથ ભજે તે, સમઝુ વિવેકી ને શાણા. યથારથ.૪

પદ-૪/૪
પદ-૨૪૧
ઝીણાભાઇએ હરિ જાણ્યા, યથારથ ઝીણાભાઇએ હરિ જાણ્યા;
મહા મોજ પ્રભુ સંગે માણ્યા યથારથ.ટેક.
પ્રીતી અચળ જેની પ્રગટ પ્રભુમાં, વચનામૃતમાં લખાણા.યથારથ.૧
વારંવાર પ્રભુ નિજ ભુવનમાં, વાજતે ગાજતે આણ્યા. યથારથ.૨
ઉત્તમ જ્ઞાની ભકત એકાંતિક, વાલમજીએ વખાણ્યા. યથારથ.૩
નારણદાસના નાથ ભજે તે, સમઝુ વિવેકી ને શાણા. યથારથ.૪

મૂળ પદ

આજે અક્ષરવાસી અવની ઉપર આવીયારે,

મળતા રાગ

પૂનમચાંદની ખીલી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી