મન કર્મ વચને વંદુ હરિ, વચને વંદુ હરિ;૧/૪

પદ-૧/૪(રાગ :ઠુમરી, ભજમન સહજાનંદ હરિ)

પદ-૨૮૫

મન કર્મ વચને વંદુ હરિ, વચને વંદુ હરિ;

મન કર્મ વચને વંદુ હરિ.ટેક.

ભવ બ્રહ્માદિક મોટા થયા છે, આપનું ભજન કરી.મન.૧

શશિને સુર્ય પ્રકાશ પામ્યા, ચરણનું ધ્યાન ધરી.મન.૨

અજ ઉમાપતિ સદાય સેવે, ટેક ન મુકે જરી.મન.૩

નારણદાસના નાથ પધારો, ભેટીયે ભાવ ધરી.મન.૪

મૂળ પદ

મન કર્મ વચને વંદુ હરિ, વચને વંદુ હરિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી