કપટી ક્યાં જવાનો છું, પ્રભુના હાથમાંથી તું;૧/૪

 પદ-૧/૪(રાગ :ગઝલ)                  પદ-૩૩૩

કપટી ક્યાં જવાનો છું, પ્રભુના હાથમાંથી તું;
                પારકું ધન જે લીધું ચોરીનું કામ તો કીધું.
ભરોસો દઇ દગો દીધો, પારકો માલ લઇ લીધો;
                પ્રભુની બીક નવ રાખી, અક્કલને ધૂળમાં નાખી.
કપટ તો જોઇને તારું, પ્રભુજી નહિ કરે સારૂ;
                જમરા લઇ જશે મારી, ગતિ તો શી થશે તારી.
ભર્યાં જે પાપનાં ગાડાં , બધા તે આવશે આડાં;
                ભોગવતાં પાર નહિ આવે, નારાયણદાસ તો ગાવે.

 

 

મૂળ પદ

કપટી ક્યાં જવાનો છું, પ્રભુના હાથમાંથી તું;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
દિનેશભાઈ વઘાસિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
ભજન આરાધના
Studio
Audio
0
0