જપો જપો મહામંત્ર સદા મુખ રે તેથી થાશે સર્વે રીતે મહા સુખ રે ૧/૧

જપો જપો મહામંત્ર સદા મુખ રે, તેથી થાશે સર્વે રીતે મહા સુખ રે...
મંત્ર જાપે ટળે છે કામ ક્રોધ લોભ રે, વળી ટળે વિષય વાસનાનો ક્ષોભ રે...
માટે જપો મંત્ર રૂડો દિન રાત રે, મુખે બીજી કરવી નહીં કોઇ વાત રે...
મહામંત્ર સ્વામિનારાયણ નામ રે, 
જ્ઞાન કહે જપતા મળે બ્રહ્મધામ રે... ૪ 

મૂળ પદ

જપો જપો મહામંત્ર સદા મુખ રે

મળતા રાગ

સર્વે સખી જીવન જાવાને ચાલો રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી