કોઇ હાર પેરાવેરે તમોને પ્રેમધરી;૪/૪

પદ-૪/૪
પદ-૩૮૦
 
કોઇ હાર પેરાવેરે તમોને પ્રેમધરી;તેને નાથ મુકો છોરે અપાર નિહાલ કરી, 
કોઇ હાથ જોડીનેરે તમારે પાય પડે;તે તો મોટા બનેછેરે તમારા પ્રતાપ વડે.
કોઇ અન્ન ધન આપેરે, વસ્ત્રાદિક ભાવ ભરી;કોઇ ચંદન ચરચેરે, અક્ષત ધુપ દીપ કરી.
તે તો તરે જઇનેરે સનાતન સુખ લહે;દિવ્ય આનંદ પામેરે નારાયણદાસ કહે. ૪ 

મૂળ પદ

શુભ ગામ છપૈયારે ઉત્તમ સ્થાન અતિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી