લાગીરે મને લગની હરિ સંગે;રાચીરે હું તો રસિયાને રંગે ૪/૪

પદ-૪/૪

પદ-૩૮૮

લાગીરે મને લગની હરિ સંગે;રાચીરે હું તો રસિયાને રંગે લા.

છોગલિયાં તો શિર ઉપર છાજે;તિલક રૂડું કેસરનું રાજે.લા.

જોયોરે મેં તો જામો જરકશિયો;તે તો રે મારા રૂદિયામાં વસીયો.લા.

હૈડા પર હાર સુંદર શોભે;તેનેરે જોઇ મન મારૂં લોભે.લા.

માણીગર મોહનવર મારા;નારાયણદાસ તણા પ્યારા.લા.

મૂળ પદ

માણકીરે ઘોડી પ્રીતમને પ્યારી;અક્ષરપતિ કરતાં અસવારી.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી