સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજ બેઠા છે ગિરધારી રે, કોઈ જોવાને આવો...ટેક હણહણતા ઘોડા ને પાળા રૂપાળા, આગળ ચાલે છે અસવારી રે...કોઈ૦૧ જામો જરીનો ને પાઘ પેચાળી, છોગલિયે હદ વાળી રે...કોઈ૦૨ કાનમાં કુંડળ ને મોતીની માળા, હાર પહેર્યો છે હજારી રે...કોઈ૦૩ વાજાં તે વાગે ને છતર છાજે, ચમર કરે બ્રહ્મચારી રે...કોઈ૦૪ સંત હરિભક્ત કીર્તન ગાવે, મૂર્તિ માવાની ઉર ધારી રે...કોઈ૦૫ નરનારી આવીને મોતીડે વધાવે, શેરીમાં ભીડ થઈ ભારી રે...કોઈ૦૬ નારાયણદાસનો નાથ પધાર્યા, અવતારના અવતારી રે ...કોઈ૦૭
સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારીરે
અજાણ (ગાયક )
સોના અંબાડીએ હાથી શણગાર્યો, ગજે બેઠા ગીરધારીરે
કૃષ્ણપ્રિયદાસ સ્વામી-BAPS
ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં વડોદરા પાસેના છાણી ગામે વણકર તેજા ભગત હતા. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના સમાગમથી તેજા ભગત ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયેલા. તેજા ભગતના જોગથી હરિજન કવિશ્રી નારણદાસને ભગવાન સ્વામિનારાયણમાં અનન્ય આસ્થા બંધાયેલી. કવિશ્રી નારણદાસનો જન્મ વિ.સં.૧૯૦૫માં થયો હતો. તેમનો અક્ષરવાસ વિ. સં. ૧૯૯૪માં થયેલો. નેવું વર્ષના જીવનકાળમાં આ મહાન ભક્ત અનેક નંદસંતોના યોગમાં આવેલા. તેજા ભગત તેમજ નારણદાસને લીધે છાણી ગામના મોટા ભાગના હરિજનો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયેલા. ઇતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે, વરતાલમાં ભગવાન સ્વામિનારાયણે જ્યારે ગોમતી સરોવર ગળાવ્યું ત્યારે આ હરિજન ભાઈ-બહેનોએ એમાં હોંશે હોંશે કારસેવા કરી હતી. ભગવાન સ્વામિનારાયણના સંતોના સમાગમથી આ હરિજન બંધુઓ બ્રાહ્મણોને પણ શરમ આવે એવા ઊજળા આચારધર્મને પાળતા થયેલા. જોકે ભગવાન સ્વામિનારાયણના સ્વધામગમન બાદ એમની આ ઉદાર ગંગાધારાનાં નીર પાતળાં થયેલાં જોવા મળે છે. વર્ષોજૂની સમાજવ્યવસ્થાએ એમાં પ્રભાવી ભાગ ભજવ્યો હોય તે સહજ છે. શ્રીહરિ અને નંદસંતોના હૃદયની વિશાળતા અને ઉદારતાની ગંગાધારા પાછળથી પણ જો એમ ને એમ અવિરત વહી હોય તો સ્વામિનારાયણીય સત્સંગનું રૂપ આજે કંઈક અનોખું જ હોત. ખેર! યોગાનુંયોગ આ વર્ષે ભગવાન સ્વામિનારાયણને ૨૨૫ વર્ષ થઈ રહ્યાં છે. સ.ગુ. નિષ્કુળાનંદ સ્વામીએ રચેલ ‘ભક્તચિંતામણી’ ગ્રંથને ૧૭૫ વર્ષ થઈ રહ્યાં છે. ત્યારે આ ગ્રંથ છાણી ગામના કવિરાજ શ્રી નારણદાદાસને અર્પણ કરતાં મારા હૃદયમાં અપાર હર્ષ અનુભવું છું. આ સાથે નારણદાસનાં થોડાં પદો આપેલાં છે જે ખરેખર માણવા જેવાં છે. નારણદાસે રચેલાં કીર્તનોનો સંગ્રહ પણ રાજકોટ ગુરુકુળ તરફથી પ્રકાશિત થયો છે. નારણદાસની રચનાઓ સાદી સરળ ભાષામાં છે પણ શૈલી ભારે ચોટદાર છે. લય પ્રવાહી છે કે જે ગાનાર અને ઝીલનારને ભારે ઉત્સાહ પ્રેરે છે. નારણદાસે રચેલાં કીર્તનો વડોદરાના શ્રીમંત સાયજીરાવ સરકારે ભગવાન સ્વામિનારાયણને વડોદરા નગરમાં પધરાવ્યા અને ભવ્ય સવારી સાથે સ્વાગત કર્યું એ વખતનું વર્ણન કરતાં નારણદાસ કહે છે,
अरे ! सुन रे युवान, क्यूं भूल गया भान
एक पूरा ज्ञान (२) तुझको पाने में उपयोगी है
અંખી આયકે મોય લગી, જીવન જાદુગારે કી
અંખીઆં અંખીઆં હાંરે, પ્રિય દરશકી પ્યાસી રે
અંગમાં દેખાય છે રે, વહાલા ! પ્રકટ તમારે ચેન
અંગુઠી આપો અમને અવતારી, તમોને કર જોડી કહીએ
અંગુઠી ન લીની અંગુઠી ન લીની કે લીની નહિ માત
અંગુલીકા મૃદુલ રુપાળીરે, અનુક્રમે નાની મોટી
અંગો અંગને દિયે છે બાળી, નથી પ્રભુની આજ્ઞા જ પાળી
અંચરવા મોરો છાંડો સાંવરે, અંચ. પ્યારે બંસીવારે છાંડો
અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો
અંત સમય ઉર ધરજો રાજ, અંત સમય ઉર ધરજો
અંત સમયમાં રે સૌ ભક્તને રે, સંકટ તે કોય પ્રકારે ન થાય
અંત સમો જ્યારે તારો આવશે રે
અંતકાળે આવી રે મારી, શ્રીઘનશ્યામ કરો સહાય રે
અંતકાળે આવી રે સંભાળી લેજો શામળા રે,જોશો મા અમારા અવગુણ શ્યામરે
અંતકાળે કઠણ વેળા આવશે રે
અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે, અંતર ઉદાસી રહે છે રે
અંતર ચતુર હરે, સુંદર હરિ
અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ, અંતર દાઝે છે અતિ રે
અંતર દેખ તપાસી તેરા કોન, અંતર દેખ તપાસી રે
અંતરગતની વાતુ, અંતરગતની વાતુ, અંતરગતની વાતુ રે
અંતરજામી છો ભવતારણ પ્યારા શ્રી હરિ રે
અંતરજામી જગદગુરુ ઇશ્વર, ભક્તવત્સલ ભયહારી હો
અંતરજામી શ્રીકૃષ્ણ જાની લઇ, ઇન્દ્ર કોપ કિયો ભારી હો
અંતરના જામી શું કહીએ આપને, નથી અજાણ્યું આપ થકી તલ ભારજો
અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ, અંતરની કેને કહીએ રે
અંતરની જાણીને આવો, આવી મારા તાપ સમાવો
અંતરપટ ખોલો હરિ હમસે હસી બોલો
અંતરમાં તારા જોને વિચારી, જોને વિચારી
અંતરમાં હું નિરંતર ધારું, શ્રી હરિ ધર્મ કુમાર
અંતરમેં ગિરિધારી ધરેરી મેં તો અંતરમેં ગિરિધારી
અંત:શત્રુ છે આખલા, સમર્થ શ્રીહરિરાય
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતિમ સત્ય છે શ્રીજીમહારાજ
અંતે ઉઠી જાવું એકલું, મેલી ગામને ગરાસજી
અંતે જાવું ઊઠી એકલા રે, સંગે આવે ન કોય
અંતે જાવું છે ઊઠી એકલા હો જાણજે, સગાં ન આવે કોઈ સાથ રે
અંતે જાવું છે એકલાં રે, સંગે આવે ન કોઈ
અંતે લેવા જમ આવશે જીરે, સર્વે મળી સંગાથ રે
અંતે સંતને તેડાવે રે, પ્રભુનું ભજન કરવા
અંધ છું હું અંધ મુજને, દૃષ્ટિ તું દેને
અંધકાર ને અજ્ઞાન રૂપ, એવું માયાતણું છે સ્વરૂપ
અંધને કર્યા દેખતા, અજ્ઞાનીને જ્ઞાન
અંબર આભૂષણ અતિ ભારી, માથે મુગટ ધર્યો સુખકારી
અંસુવન સુખે રે મોરી અખિયાં
અકળ ગતિ છે તમારી મારા ઇશ્વર
અક્કલે ઉચાળો ભર્યો ઓચિંતા, નથી રેવું આ નગરમાંયજી
અક્ષયતૃતીયા આજ સુભગ દિન, આઇ અતિ સુખદાઇ હો
અક્ષયતૃતીયા આવી અનોખી, તાપ પડે અતિ ભારી રે;
અક્ષર થકી બીજા બ્રહ્મ કહે છે ભિન્નરે
અક્ષર પર હરિ શ્રીજીમહારાજ
અક્ષર બ્રહ્મ જેને કે છે નિરાકાર રે, બીજે રૂપે રહ્યો છે સાકાર રે
અક્ષરઓરડીમાં આજ, આપણી, રાહ જુએ છે મહારાજ;
અક્ષરથી વિમાન ઊતર્યાં રે, આવ્યા અવનીને માંય
અક્ષરધાંમ થી આવીયા, સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પુરવમાં
અક્ષરધામ અલૌકિક જડે નહિ, અક્ષરધામ
અક્ષરધામ આપે પુરુષોત્તમ નાથ રે
અક્ષરધામ નિવાસી શ્રીજી અવની ઉપર આવ્યા;
અક્ષરધામ નિવાસી શ્રીહરિ સોઈ
અક્ષરધામ ને, ગઢપુરધામ, અહીં એક ઠામ, જુઓ એક થયાં છે
અક્ષરધામથી આવિયા રે, પુરુષોત્તમ સુખધામ, અખંડ સુખ સુખ આપવા રે
અક્ષરધામથી પધાર્યા મારો વાલીડો
અક્ષરધામથી પધાર્યા વ્હાલો, છપૈયે પ્રગટયા છે ધર્મલો
અક્ષરધામથી શ્રીજી પધાર્યા
અક્ષરધામથી સંતોની સંગાથ જો
અક્ષરધામના અધિપતિ, સુંદર શ્રી ઘનશ્યામ;
અક્ષરધામના ધામી મારા, સહજાનંદજી સ્વામી રે
અક્ષરધામેં કેમ જાશો જીજ્ઞાસુ ?
અક્ષરના આધાર, આવોને અક્ષરના આધાર
અક્ષરના વાસી રે અવની આવીયા
અક્ષરના વાસી વહાલો આવ્યા અવની પર
અક્ષરના વાસીરે અવની આવ્યાછે
અક્ષરની રેલ વૃષવંશીની વેલ્ય,અવની પર આવી અક્ષરની રે
અક્ષરપતિ અલબેલડારે, આવ્યા અમારે કાજ
અક્ષરપતિ અલબેલો, આ ફેરે અહીં આવ્યા રે
અક્ષરપતિ અવની પર આયે રે, અક્ષરપતિ
અક્ષરપતિ આજ અવની પર આવ્યા રે, સર્વે સમાજ ત્યાં થકી
અક્ષરપતિ નાથ અઢળક ઢળિયા રે, આવ્યા શરણે તેના ફેરા
અક્ષરપતિ સોઇ નંદકુમાર ભયે, હરન સબે ભુભારા હો
અક્ષરપતિ હો અલબેલ...શામરા તુમ
અક્ષરપતી આવિયા અવતારી રે
અક્ષરમુક્ત કર્યા અમને, સમરથ સુંદરશ્યામે
અક્ષરવાસી અલબેલા તમ પરવારી
અક્ષરવાસી આવોને મારે ઓરડીયે રાખું જોરડીયે
અક્ષરવાસી વિલાસી વડતાલના રે
અક્ષરાતિત અનાદિ દિવ્ય સિંહાસન દિવ્ય છબી છાજે
અક્ષ્રરધામ સુધામિ મનોહર, શામ સદા સુખધામ નમામી
અખંડ આનંદ દેશે, મૂરતિમાં રાખી,
અખંડ તુમારી આરતી, બદ્રીપતિ દેવા
અખંડ પિયાજીની આરતી, અતિ હેતે ઉતારૂં
અખંડ બિરાજો વાલા મારે મંદિર મોરારિ
અખંડ રહો મંદિરીયે મારે, મોહી હું તો છોગલીયે તારે રે
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો
અખંડ સુખિયો કરવા મુજને અખંડ તત્પર તમે રહો છો;
અખંડમૂર્તિ, અકળમૂર્તિ, અજીતમૂર્તિ, અવતારી
અખિયન બીચ અબીર ડાર્યો, ડાર્યો અખિયન બીચ અબીર
અખિયનકી લગી ચટકી સજની અંખિ
અખિયનમેં હો અખિયનમેં લટક, લાલનકી વસી
અખિયાં અટકી દેખત બનવારી