આશરો તમારો મારે, આશરો તમારો શ્રીજી તારો કે મારો મારે આશરો તમારો ૧/૧

 

આશરો તમારો મારે, આશરો તમારો, 
શ્રીજી તારો કે મારો મારે આશરો તમારો... ટેક.
તમારા વિના શ્રીજી કોઇ નથી મારું વ્હાલા, 
મન, કર્મ, વચને હું થયો તમારો... શ્રીજી૦ ૧
તમને ન મુકું શ્રીજી નિયમ ન ચુકું વ્હાલા, 
કુસંગનો સંગ મને લાગે નઠારો... શ્રીજી૦ ૨
હું છું શરીર શ્રીજી તમો છો શરીરી વ્હાલા, 
તોજ ઉગરું હું જો તમે ઉગારો... શ્રીજી૦ ૩
જ્ઞાનજીવનના સ્વામી ભકત ચિંતામણી વ્હાલા, 
વિનંતી કરૂં છું મને સતત સાંભરો... શ્રીજી૦ ૪

મૂળ પદ

આશરો તમારો મારે, આશરો તમારો

મળતા રાગ

જુનું તો થયું રે દેવળ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0