જે દુઃખ થવું હોય તે થાજ્યોરે સ્વામિનારાયણ ભજતાં, ૧/૧

૨૩૮૩         ૨/૪           પદ : ૨
 
જે નર હરિ હરિ જનકે દ્વેષી.                                             જે. ટેક
તેહી સંગ પ્રીત કીયે તે હત્યા, લાગત કોટી વિપ્ર વધ જેસી.           જે. ૧
અપને પ્રભુકી દેખી અધિકતા, અંતર જરત અંગીઠી વેશી;
તેહી પાપીકો વદન વિલોકત, ઉરમેં હોવત પાપ પ્રવેશી.          જે. ૨
હરિસે વિમુખ બંધુસો રાવન, ભગનિ પુની શૂર્પણખા તેસી;
માતા વિમુખ પૂતના જાનો, મામો કુટુંબ કંસ અધ કેશી.           જે. ૩
નમન ઠમન બહુ ભાંતિ બોલાવે, બાહ્ય દેખાવત ભક્તકી દેશી;
બ્રહ્માનંદ કહે તેહી તજીયે, જાકે ભાવ નહીં લવ લેશી.             જે. ૪ 

મૂળ પદ

જે દુઃખ થવું હોય તે થાજ્યોરે સ્વામિનારાયણ ભજતાં,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી