અદભુત ઓપે રે ગોંડળમાં શ્રી હનુમંતા, ૧/૧

૨૯૮ ૪/૪
અદભુત કર્યુ ઉત્તમ કારીગરીનું કામ
એવું ઘરણીમાં નથી કોઇ ધામ.                                                અદભુત.
કરી સુંદર કારીગરી કેવી, નથી અન્ય સ્થળે કયાંઇ એવી
સહુ જુવો એ છે જોયાજેવી.                                                      અદભુત. ૧
ફરતા મંદિરને દેવ સ્વરૂપ, ભવબ્રમાદી ઓપે અનુપ,
જોઇ થાય ચકીત મોટા ભુપ.                                                    અદભુત. ર
નભમાં પાંચે કળસની પ્રસરી, માતેંડ ભારે ભાવ ધરી,
જાણે રહ્યા પાંચે રૂપ ધારી.                                                      અદભુત. ૩
કહે જગદીશાનંદ ધજાભારે શીખર, ઉપર ઝપાટ ખુબ મારે
આવો આવો સૌ એમ ઉચારે.                                                   અદભુત. ૪
 

મૂળ પદ

અદભુત ઓપે રે ગોંડળમાં શ્રી હનુમંતા,

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી