તમે રાજી હો એમ થાઓ મારાથી પ્રભુ તમે રાજી હો એમ થાઓ ૨/૬

તમે રાજી હો એમ થાઓ, મારાથી પ્રભુ તમે રાજી હો એમ થાઓ,
મારી ઇચ્છાનો નાશ થાજો, મારાથી પ્રભુ તમે રાજી હો એમ થાજો.. ટેક.
સર્વે ધાર્યુ તમારું જ કરજો રે, થાય ભલે મુજને મુંઝાવો..મારાથી૦ ૧
કહું છું હાથ જોડીને વાલમા રે, ના રજ નારાજ થાઓ..મારાથી૦ ૨
જ્ઞાનજીવનની સર્વે ઇચ્છાઓ રે, હોજો તમારી ઇચ્છાઓ..મારાથી૦ ૩

મૂળ પદ

કપટ ના રાખુ એક રતિ

મળતા રાગ

હરિ હૈયાના હાર છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી