તમે જ કર્યુ છે મારું સારુ કાંઇના કર્યુ મેં મારુ પ્રીતમ મારા તમે જ કર્યુ છે મારું સારુ ૬/૬

તમે જ કર્યુ છે મારું સારુ, ,
કાંઇના કર્યુ મેં મારુ, પ્રીતમ મારા તમે જ કર્યુ છે મારું સારુ...ટેક.
પહેલેથીજ તમે ધ્યાન રાખ્યું છે રે, હજુ રાખો છો એકધારુ..પ્રીતમ૦ ૧
શું કહું નાથજી દયા તમારી રે, મોટુ દિલ છે તમારુ..પ્રીતમ૦૨
નથી થયું હજુ કશુંય મુજથી રે, ભવિષ્યે નથી થનારુ..પ્રીતમ૦૩
જ્ઞાનજીવન પડ્યો તારે પનારે રે, દયાળુ જોઇ દિલ તારુ..પ્રીતમ૦૪

મૂળ પદ

કપટ ના રાખુ એક રતિ

મળતા રાગ

હરિ હૈયાના હાર છો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી