શ્રી હરિ સહજાનંદ ભજ મન શ્રી હરિ સજાનંદ૧/૨

રાગ સારંગ

૧૯૧ ૧/૨

શ્રી હરિ સહજાનંદ ભજમન શ્રી હરિ સજાનંદ. ટેક

ભવ જળ તારણ અધમ ઉધારણ, ગાવત જેહી ગુણ છંદ ભજ. ૧

અક્ષર પર અવતારી ચરન મેં વંદે સકલ મુનિવૃંદ. ભજ. ર

મૂર્તિ મનોહર મહા પ્રભુ કી જાની સદા સુખકંદ. ભજ. ૩

સબ સુખ કંદન શ્રી વૃષનંદન ટાલત હે દુઃખદ્વંદ. ભજ. ૪

જગદીશાનંદ કહે મમ ઉર સતત બસહુ મુનિ ગણ ચંદ. ભજ. પ

મૂળ પદ

શ્રી હરિ સહજાનંદ ભજ મન શ્રી હરિ સજાનંદ

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
સારંગ
સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૨
Studio
Audio
0
0