શ્રી હરિ ધર્મ કુમાર ભજ મન શ્રી હરિ ધર્મકુમાર.૨/૨


શ્રી હરિ ધર્મ કુમાર ભજ મન શ્રી હરિ ધર્મકુમાર.        ટેક.

નિશદીન ગુન કો ગાન કરે તોય શેષ ન પાવત પાર.       ભજ. ૧

એહી છબી અવલોકી કેં અંતર પુરન વાધત પ્યાર.        ભજ. ર

ઇન ચરને જબ પ્રીત લગે તબ હોત સફળ અવતાર       ભજ. ૩

જા કે ભજનતેં ઓઘ પાપકે હોવત સદ્ય સંહાર.          ભજ. ૪

કહે જગદીશ રહો મમ વદને અહોનિશ એહ ઉચાર.      ભજ. પ

 

મૂળ પદ

શ્રીહરિ સહજાનંદ ભજ મન, શ્રીહરિ સહજાનંદ

મળતા રાગ

સારંગ-બિંદ્રાવની

રચયિતા

જગદીશાનંદ બ્રહ્મચારી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
દરબારી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મંગલ મૂર્તિ
Studio
Audio
0
0