આવ્યા આવ્યા આજ કુંડળમાં શામળીયો નદી ઉતાવળીમાં સપ્તરંગી રંગ ઢળીયો ૧/૧

 

આવ્યા આવ્યા આજ કુંડળમાં શામળીયો, 
નદી ઉતાવળીમાં સપ્તરંગી રંગ ઢળીયો... આવ્યા૦ ૧
રંગ ગુલાબી સૂરજનો આવી મળીયો, 
હૈયે હેતનો નદીમાં હિલોળો ચડીયો... આવ્યા૦ ૨
અવનીના અણંુ અણુંમાં આનંદ નીતર્યો, 
બની ઝરણા નદી ને સાગર બનીયો... આવ્યા૦ ૩
ઝાડ પાડ વન વેલી નદી કોતરણા, 
તેથી પ્રગટ્યાં પંખીનાં મધુ ગીત ઝરણા... આવ્યા૦ ૪
ઘેર ઘેરથી નીકળી જન સમૂહ બનીયો, 
કહે જ્ઞાનજીવન વાલો વધાવીયો... આવ્યા૦ ૫

મૂળ પદ

આવ્યા આવ્યા આજ કુંડળમાં શામળીયો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૧
Studio
Audio
3
2