આવજો કુંડળ, આવજો કુંડળ, આવજો કુંડળ રે દર્શન દેવા કારણે વ્હેલા આવજો કુંડળ રે ૧/૧

 

આવજો કુંડળ, આવજો કુંડળ, આવજો કુંડળ રે, 
દર્શન દેવા કારણે વ્હેલા આવજો કુંડળ રે... ટેક.
પ્રાણથી પ્યારા, જીવન મારા, આંખના તારા રે;
સહુથી ન્યારા, પાલનહારા, અતિશે સારા રે... દર્શન૦ ૧
ભકિતનાં લાલા, ધર્મનાં વાલા, દીન દયાલા રે;
માણકીવાળા, અતિ રૂપાળા, જીવથી વાલા રે... દર્શન૦ ૨
વરદ હાથ, મૂકીને માથ, ભરીને બાથ રે;
જ્ઞાનના નાથ, ઝાલીને હાથ, રાખજો સાથ રે... દર્શન૦ ૩

મૂળ પદ

આવજો કુંડળ, આવજો કુંડળ, આવજો કુંડળ રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિન��રાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૧
Studio
Audio
0
0