કર્ય મન શ્યામ ચરને વાસ, ૩/૪

 

પદ ૩/૪ ૯૫
 
કર્ય મન શ્યામ ચરને વાસ,
 
વાસ કર્ય મન શ્યામ ચરને, મીટે માયા પાસ.. ટેક.
 
પ્રેમ પૂરન કરો પ્રભુપદ, છોડી જગકી આશ;
 
તબ લગેગો તોય જગ સબ, જેસો સ્વપ્ન વિલાસ.. કર્ય-૧
 
સબહિ સુખકો સદન પ્રભુપદ, કરત પરમ પ્રકાશ;
 
કામ ક્રોધ વિકાર તૃષ્ણા, હોત સબકો નાશ.. કર્ય-ર
 
કમળનયન શ્રીકૃષ્ણ પદરતિ, રહત એહિ અભ્યાસ;
 
મુક્ત કહે મન તોય નહિ તબ, કાળ માયા ત્રાસ.. કર્ય-૩

મૂળ પદ

ભજ મન રસિક શ્યામ સુજાન

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી