કર્ય મન પ્રભુ ચરન પર પ્રીત૪/૪

 

પદ ૪/૪ ૯૬
 
કર્ય મન પ્રભુ ચરન પર પ્રીત;
 
હરિચરન કર્ય પ્રીત પૂરન, જાસે હોય પુનિત.. ટેક.
 
જેહિ ચરન ભજી ભયે હે મુનિવર, અનંત ત્રિગુણાતીત;
 
તેહિ ચરન કર્ય વાસ દ્રઢ, તબ હોય જગમેં જીત.. કર્ય-૧
 
મોહ વશ હોય ફીર્યો મનવા, તામેં ભયો હે ફજીત;
 
અલ્પ સુખકી આશ કરકે, ભયો અતિ ભયભીત.. કર્ય-ર
 
ભજે તાકું ભજત મોહન, એહિ અનાદિ રીત;
 
મુક્ત કહે અબ મિલ્યો હે અવસર, માન લેના મીત. કર્ય-૩

મૂળ પદ

ભજ મન રસિક શ્યામ સુજાન

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0