કૌશલ્યા મુદ પાય૨/૪

પદ ર/૪ ૧૦૬
 
કૌશલ્યા મુદ પાય, ઝૂલાવત કૌશલ્યા મુદ પાય;રામ લલા પલનામેં ઝૂલત, શોભા બરની ન જાય.  ટેક.
રતન જડિત કંચનકો પલના, તામધ્ય રાજત રામ;નાના ભાતિ ખિલોના લેકે, ઝૂલત શોભાધામ.  ઝૂલાવત. ૧
ભૂકો ભાર હરનકે કારન, ભયે દશરથકે બાળ;મુક્તાનંદકો નાથ નિરંતર, નિજજનકે પ્રતિપાળ.  ઝૂલાવત. ર

મૂળ પદ

રામ લલાકું ઝૂલાવે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી